Hello friends,
Railway GROUP-D Exam date is declared! exam will be start to 17/09/2018
સામાન્ય રીતે રેલવેની પરીક્ષા તેમના અભ્યાસક્રમ મુજબ ચાર વિભાગો માં લેવાશે જે પેટા સિલેબસ સહિત નીચે મુજબ છે.
કુલ પ્રશ્નો- 100
સમય-90 મિનિટ
(1) ગણિત:- સંખ્યા પધ્ધતિ,ભાગુસબા,દશાંશ પધ્ધતિ,લસાઅ-ગુસાઅ,ગુણોત્તર અને પ્રમાણ,ટકાવારી,ક્ષેત્રફળ અને ઘનફળ,સમય અને કામ,સમય અને અંતર,સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ,નફો ખોટ, બીજગણિત,ભૂમિતિ, ત્રિકોણમિતિ,વર્ગમૂળ,ઉંમરના દાખલા,કલોક, કેલેન્ડર,પાઈપલાઈનના દાખલા.
(2) તર્કશક્તિ અને જનરલ ઇન્ટેલીજન્સ:- સમ સબંધ,ગણિતિક ક્રિયાઓ, ડેટા ઇન્ટરપ્રિટેશન,મુળક્ષર કસોટી,સીલોલીઝમ,એનાલિટીકલ રીઝનિંગ,સંખ્યા શ્રેણી, વેન ડાયાગ્રામ ,શબ્દ રચના,દિશાઓ,વર્ગીકરણ,વિધાનો દલીલો અને અનુમાનો,વિધાનો અને તારણો
(3)જનરલ સાયન્સ :- ધોરણ-10 સુધીનું ભૌતિક વિજ્ઞાાન,રાસાયણિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન
(4)જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ :- સાયન્સ અને ટેકનોલોજી,રમત-ગમત,સંસ્કૃતિ,મહાન વિભૂતિઓ,અર્થતંત્ર,પોલીટી(બંધારણ અને રાજકીય) અને મહત્વના વિષયો
For preparation of all competitive example please subscribe R C CLASS you tube channel and follow on Google +
Thank you for visiting our website
-Jay hind

No comments:
Post a Comment