Thursday, 10 January 2019

COLOUR BLINDNESS TEST

નમસ્કાર,
   મિત્રો જો તમે કલર બ્લાઇન્ડનેશ ધરાવતા હશો તો નીચે આપેલા ફોટોગ્રાફસ્ માં રહેલાં અંકોને નહી ઓળખી શકો
Image 1
શું તમે ઉપરની તસવીરમાં 96 જોઇ શકો છો?
Image 2
શું તમે ઉપરની તસવીરમાં 6 જોઇ શકો છો?

શું તમે ઉપરની તસવીરમાં 8 જોઇ શકો છો?

   શું તમે ઉપરની તસવીરમાં 26 જોઇ શકો છો?
શું તમે ઉપરની તસવીરમાં 5 જોઇ શકો છો?
શું તમે ઉપરની તસવીરમાં 74 જોઇ શકો છો?

શું તમે ઉપરની તસવીરમાં 29 જોઇ શકો છો?

જો હા તો તમે colour blindness ધરાવતા 
નથી 

   મિત્રો અમૂક અક્ષરો આપ સહેલાઈથી ન ઉકેલી શકો તો તેનું કારણ નેટની ઓછી કનેક્ટીવિટી ને  કારણે ઇમેજની ગુણવત્તા નબળી હોઇ શકે છે.

આભાર,
 વધુ માહિતી માટે આપ અમારી you tube ચેનલ R C CLASS સબસ્ક્રાઇબ કરી શકો છો.