Sunday, 26 August 2018

Railway group-D Exam date and syllabus in gujrati


Hello friends,

       Railway GROUP-D  Exam date is declared!  exam will be start to 17/09/2018
સામાન્ય રીતે રેલવેની પરીક્ષા તેમના અભ્યાસક્રમ મુજબ ચાર વિભાગો માં લેવાશે જે  પેટા સિલેબસ સહિત નીચે મુજબ છે.
કુલ પ્રશ્નો- 100
સમય-90 મિનિટ

(1) ગણિત:- સંખ્યા પધ્ધતિ,ભાગુસબા,દશાંશ પધ્ધતિ,લસાઅ-ગુસાઅ,ગુણોત્તર અને પ્રમાણ,ટકાવારી,ક્ષેત્રફળ અને ઘનફળ,સમય અને કામ,સમય અને અંતર,સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ,નફો ખોટ, બીજગણિત,ભૂમિતિ, ત્રિકોણમિતિ,વર્ગમૂળ,ઉંમરના દાખલા,કલોક, કેલેન્ડર,પાઈપલાઈનના દાખલા.

(2) તર્કશક્તિ  અને જનરલ ઇન્ટેલીજન્સ:- સમ સબંધ,ગણિતિક ક્રિયાઓ, ડેટા ઇન્ટરપ્રિટેશન,મુળક્ષર કસોટી,સીલોલીઝમ,એનાલિટીકલ રીઝનિંગ,સંખ્યા શ્રેણી, વેન ડાયાગ્રામ ,શબ્દ રચના,દિશાઓ,વર્ગીકરણ,વિધાનો દલીલો અને અનુમાનો,વિધાનો અને તારણો

(3)જનરલ સાયન્સ :- ધોરણ-10 સુધીનું ભૌતિક વિજ્ઞાાન,રાસાયણિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન

(4)જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સ :- સાયન્સ અને ટેકનોલોજી,રમત-ગમત,સંસ્કૃતિ,મહાન વિભૂતિઓ,અર્થતંત્ર,પોલીટી(બંધારણ અને રાજકીય) અને મહત્વના વિષયો

   For preparation of all competitive example please subscribe R C CLASS you tube channel and follow on Google +

Thank you for visiting our website
-Jay hind 

Wednesday, 22 August 2018

PGVCL JUNIOR ASSISTANT RECRUITMENT ANNOUNCED


 For the recruitment of post of vidhyt sahayak (junior assistant) official notification out

Priparation of all competitive exams please visit R C CLASS you tube channel
Click here for you tube channel
Click blow for official notification
Advertisement (PDF)



Thank you for visit our website. For instant notification please follow on Google+ and subscribe R C CLASS YOU TUBE CHANNEL 

Sunday, 19 August 2018

Bailiff prepare solutions exam date 19/08/2018

સિવિલ કોર્ટ મહેસાણા
      
      નામદાર કોર્ટમાં દાખલ દિવાની દાવા નં 123/2018 ના પ્રતિવાદી શ્રી દિલીપ પ્રજાપતિ પર કાઢવામાં આવેલ જપ્તી વોરંટની રૂએ અમો બેલિફ અ.બ.ક. પતિવાદીનાં જણાવેલ સરનામે વાદી,પોલીસ કોન્સ્ટેબલ(બકલ નં 1234)તલાટીશ્રી અને પંચો ને સાથે રાખી ગયેલ. હુકમનામાં ના વાદી એ પ્રતિવાદીનું ઘર ઓળખી બતાવેલ. તેમજ દરવાજા પર તેમના નામની તકતી માલુમ પડેલ.
                   સદરહુ પ્રતિવાદી દ્વારા કોઈ હરકત ન થતા જંગમ મિલકતની જપ્તી શાંતિપૂર્ણ રીતે  પંચો અને તલાટીશ્રીની હાજરી માં કરી છે. જંગમ મિલકતનો કબજો હુકમનામાંના લેણલાર શ્રી મહેશભાઈ પ્રજાપતિને કોર્ટ માંગે ત્યારે હાજર કરવાની શરતે આપેલ છે. જે બદલ તેમણે શેરો લખી આપ્યો છે.જે આપ મહેરબાન સાહેબશ્રીને વિદિત થાય.

જપ્ત કરેલ જંગમ મિલકત:      કિંમત
 લાટ નં 1 ટેલિવિઝન સેટ    25000/-
 લાટ નં 2 મોટર સાયકલ   50,000/-


સાક્ષી :- ક.ખ.ગ                                    બેલિફ
              ક.ખ.ઘ (તલાટી)                  અ.બ.ક